નિ:શà«àª²à«àª• ફિàªà«€àª¯à«‹àª¥à«‡àª°àª¾àªªà«€ કેમà«àªª રાજકોટ તા.૦૯, જાનà«àª¯à«àª†àª°à«€ ૨૦૨૩
રાજકોટ ખાતે આગામી તારીખ ૦૯ જાનà«àª¯à«àª†àª°à«€ સોમવાર ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગà«àª¯àª¾ સà«àª§à«€ ડિવાઈન રીહેબીલીટેશન સેનà«àªŸàª° ૧૩/à«©, જાગનાથ પà«àª²à«‹àªŸ, કાઠીયાવાડ જીમખાના પાછળ, યાજà«àªžàª¿àª• રોડ, રાજકોટ ખાતે જનà«àª®àªœàª¾àª¤ થી ૧૮ વરà«àª· સà«àª§à«€ ના બાળકો માટે નિ:શà«àª²à«àª• ફિàªà«€àª¯à«‹àª¥à«‡àª°àª¾àªªà«€ કેમà«àªª નà«àª‚ આયોજન કરવામાં આવેલ છે. આ કેમà«àªªàª®àª¾àª‚ શારીરીક તથા મગજની તકલીફ ધરાવતા જેમ કે સેરેબà«àª°àª² પાલà«àª¸à«€, ડીલેઈડ ડેવલપમેનà«àªŸ, ટોરà«àªŸàª¿àª•à«‹àª²àª¿àª¸, આંચકી, ઓટીàªàª®, ADHD, હાઈપર àªàª•à«àªŸà«€àªµ બાળકો, સà«àª¨àª¾àª¯à«àª“ની નબળાઈ તેમજ કોઇપણ ફà«àª°à«‡àª•àªšàª° વગેરે જેવી તકલીફ ધરાવતા બાળકોને ડો. કૃતિ દેસાઈ તેમજ ડિવાઈન રીહેબીલીટેશન સેનà«àªŸàª°àª¨à«€ ડોકà«àªŸàª° ટીમ દà«àªµàª¾àª°àª¾ યોગà«àª¯ તપાસ કરી જરૂર પà«àª°àª®àª¾àª£à«‡ કસરતો અંગે મારà«àª—દરà«àª¶àª¨ આપવામાં આવશે. નોંધ : કેમà«àªªàª®àª¾àª‚ આવનાર બાળકોને થેરાપી ચારà«àªœàª®àª¾àª‚ ડિસà«àª•àª¾àª‰àª¨à«àªŸ આપવામાં આવશે. આ કેમà«àªªàª®àª¾àª‚ બતાવવા આવનાર દરà«àª¦à«€àª મો. ૯૦૧૬૯૪૮૧૩ૠપર રજીસà«àªŸà«àª°à«‡àª¶àª¨ કરવાનà«àª‚ ફરજીયાત રહેશે. (જà«àª¨àª¾ રીપોરà«àªŸàª¸ સાથે લાવવાના રહેશે.)